કોકુ એ એનો પહેલો સ્વતંત્રતા દિવસ ઉજવ્યો

કોકુ એ આજે એનો પહેલો સ્વતંત્રતા દિવસ ઉજવ્યો.
જો કે એને આમાં કંઈ ખબર નથી પડી કે શું ઉજવણી થઇ કે કેમ ઉજવણી થઇ ?
એને તો જસ્ટ ટીના એ સમજાવ્યું તું કે આમ કરી ને સેલ્યુટ કરવાની અને પછી જય હિન્દ બોલવાનું.
એની સ્કૂલ ના ટીચર્સએ સારું સજાવ્યું હતું. નાના ભૂલકા ઓ એ હાથ થી બલાવેલા ત્રીતંગા ઝંડા ઓ ની ધજા બનાવેલી હતી અને સ્કૂલ સરસ સણગારેલી હતી.
બધા પેરેન્ટ્સ એ પણ પોતાના બાળકો ને સ્વતંત્રતા દિવસ ની થીમ મુજબ તૈયાર કરી ને મોકલ્યા હતા. બધા જ ભૂલકા ઓ મસ્ત લાગતા હતા. એમાં એક નાની ઝાંસી ની રાની આવી હતી એ તો મને બવ જ ગમી ગઈ હતી. મારો કોકુ તો એસ ઓલ્વેસ મસ્ત જ લાગતો હતો. હવે મને થોડા ફોટા ચોડવા દો.

independance day
independance day
Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s