ટીના કોકુ નું રમકડું બદલાવી લાવી

કોઈ બીજી છોકરી હોય તો મને રોજ કહેતી કે પૈસા આપો મારે ડ્રેસ લાવવો છે, સાડી લાવવી છે, ઘરેણા લાવવા છે, મેકઅપ નો સામાન લાવવો છે, બ્યુટી પાર્લર માં જવું છે. મારે નવો મોબાઈલ ફોન જોઈએ. આ જોઈએ ને તે જોઈએ. પણ આ ટીના કોણ જાણે બધી જ ઓર્ડીનરી છોકરી ઓ થી એકદમ અલગ, એક દમ સારી છે.  કોણ જાણે ભૂલ માં મારા થી કયું પુણ્ય થઇ ગયું હશે એ મને ટીના મળી ( અને ટીના એ ભૂલ માં કોઈ નું શું ભૂંડું કર્યું હશે કે એને હું મળ્યો. 😛 ). વાત જાણે એમ છે કે…

ટીના કોકુ માટે રમકડું લેવા ગઈ હતી. ૮૫/- નું રમકડું એ ૬૦ માં લાવી. આ વસ્તુ તો અમદાવાદી બૈરા ને ના સીખ્વાળવી પડે. પણ રાત્રે જયારે હું ને કોકુ એ રમકડા થી રમતા તા તો મને એ રમકડા નું પ્લાસ્ટીક ખરાબ લાગ્યું. એનો કલર પણ નીકળતો હતો. મેં ટીના ને કીધું કે કાલે આ રમકડું સવારે કચરા માં નાખી દે જે. આના થી ના રમાય. બીજું લઇ આવજે. સવારે એને પેલી દુકાન માં કોલ કર્યો ને કીધું કે કાલે એક રમકડું લઇ ગઈ હતી એમાં આ તકલીફ છે તો મને બદલી આપજો. એ ભાઈ એ પેલું રમકડું બદલી પણ આપ્યું ને બીજું સારું નવું રમકડું આપ્યું. એની કિંમત ઓછી હતી તો ટીના બચેલા ૨૦ રૂપિયા પણ લઇ આવી. હું તો આ આખી વાત સાંભળી ને એટલું હસ્યો પણ મન માં ને મન માં એટલો ખુસ થયો કે પ્રભુ તારો આભાર આવી સારી સ્ત્રી મનેઆપી.

Advertisements

One thought on “ટીના કોકુ નું રમકડું બદલાવી લાવી

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s