ઉતરાયણ ની નોંધ

૧૩ તારીખે ઓફીસ થી મોડો મોડો ઘેર આયો . ટીઆ અને કોકુ ઓલરેડી ઘુસ્સે થઇ ને બેઠા હતા. પણ એમને ખબર છે કે કેટલું બધું કામ છે એટલે બોલ્યા નહિ. ફટાફટ જમી ને નીકળ્યા પતંગ / ફીરકી અને એસેસરી લેવા. થોડા પતંગ લીધા (પતંગ ના ભાવ તો જુવો.. ૧૬૦ /- ના કોડી પતંગ) , ૨ [...]

Follow

Get every new post delivered to your Inbox.