Happy Birthday To TIA

આજે ટીઆ નો જન્મદિવસ છે (08 Nov). કંઈક નવી રીતે ઉજવવા વિચાર્યું હતું, પણ સમય અને સંજોગો આગળ કોનું ચાલે. એ વાતની ખુશી છે કે ટીઆ ખુશ છે. એ ખુશ તો હું ને કોકું પણ ખુશ. એક સરપ્રાઈઝ આપવાનું છે. જેની તૈયારી થઇ ગયી છે (થેન્ક્સ તો માય ફ્રેન્ડસ). કોકું કાલે જઈને જાતે જ એને [...]

Follow

Get every new post delivered to your Inbox.