આજ ની દિવસભર ની વાતો

  કોકુ નુ સ્કૂલ નુ પરિણામ આવ્યું. શું લાગે છે શું આવ્યું હશે ? ગણિત : ૨૫ / ૨૫ [ પાપા મેથ્સ ગ્રેજ્યુએટ હોય તો આવે જ ને ] ઈંગ્લીશ : ૨૫ / ૨૫ [ મમ્મી આખો દિવસ એની જોડે ઈંગ્લીશ માં વાતો કરે તો આવું જ થાય ને. એમ ના વિચારતા કે અમે ગુજરાતી [...]

Follow

Get every new post delivered to your Inbox.