Eye Problems

I m facing some eye problems in last few days. આંખ ના અંદર ના ભાગ માં આંજણી થઇ ગઈ છે ને આંખ ની નીચે સોજો આવી ગયો છે. સાથે સાથે આંખ ના પડદા માં થોડી પ્રોટીન રીલેટેડ તકલીફ  થઇ છે. ડોકટરે આંખમાં નાખવાના ટીપા આપ્યા છે. ૩ મહિના ટીપા નાખવાના છે, એ પછી ચેક કરશે [...]

Follow

Get every new post delivered to your Inbox.