જોધપુર ની યાદો

  આજે જમતી વખતે આત્મનએ જોધપુર વિષે પૂછ્યું ને મને યાદ આવી ગયું. આમ તો અમે ઘણા સમય પહેલા જોધપુર ગયા હતા. પણ આજે પણ મને જોધપુર ની ટ્રીપ યાદ છે. હા એમાં અમે ઘણી સારી સારી જગ્યા એ ફર્યા હતા, સરસ મજા કરી હતી એ બધું બરાબર. પણ એ ટ્રીપ મે અને ટીઆ એ [...]

Follow

Get every new post delivered to your Inbox.