કહા જાઉં કૈસે ( ખુજલાઉ )

મારા ઘર ની સામે આજે એક ભજન નો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. એક ભાઈ બેસી ગયા છે માઈક લઇ ને અને રામકથા સંભળાવી રહ્યા છે. ઘણા લોકો આવ્યા છે ને ધ્યાન થી સાંભળી રહ્યા છે. ઘણું જ સારું ને ઘણું જ સંભાળવા જેવું બોલી રહ્યા છે. આ રામકથા તો જેમને કરવાની હતી એ ઘર ના [...]

Follow

Get every new post delivered to your Inbox.