જન્નત ની સફર – ૨

બાલાસિનોર થી દાહોદ પહેચવાના હતા ત્યારે અમારી આગળ એક ટક ( કોકુ ટ્રક ને ટક કહે છે ) જતો હતો. એની પાછળ બહુ જ સરસ વાક્ય લખ્યું હતું. ઘણા ટ્રક અને રીક્ષા વાળા એટલા તો ક્રિએટીવ હોય છે કે ના પૂછો વાત. આ વાક્ય વાંચીને મને હસવું આવ્યું. હું પણ ઘણી વાર આજ વાક્ય બોલતો [...]

Follow

Get every new post delivered to your Inbox.