હેપી બર્થડે મમ્મી અને પીપા

હેપી બર્થડે  આજે મારી મમ્મી અને પીપા ( કોકુ ની વહાલી માસી ) બંને તો જન્મ દિવસ છે, વહાલી એટલે કેમ કે એને ઘણી વાર અચાનક જ પીપા યાદ આવી જાય.  બંને ને જન્મદિવસ મુબારક. ઈશ્વર તમને સારું આયુષ્ય આપે ને જીવન માં ખુશીયો આપે. 

Follow

Get every new post delivered to your Inbox.