જન્નત ની સફર – 3

દાહોદ ની બીજી યાદો… દાહોદ થી ૧૦ KMs દુર એક નાનું ગામડું છે – રેટિયા. એ ગામ અમે ગયા હતા ફરવા. દુર ના એક સગા ત્યાં રહે છે ને ખેતી કરે છે. હું તો એમનું નામ પણ જાણતો નથી, પણ મમ્મી એ કીધું કે એ મારા દુર ના કાકા થાય. ચાલો જે હોય એ, પણ [...]

Follow

Get every new post delivered to your Inbox.