કોઈ રોકો ના દીવાને કો …

આજે ઓફીસ થી કામ પતાવી ને નીકળતો હતો ને એક કયુંબીકલ માંથી આ ગીત વાગતું હતું, ” કોઈ રોકો ના દીવાને કો … “. હું તો ફટાફટ એ સંભાળતો સાંભળતો નીકળ્યો. જેવો ઓફીસ ની બહાર આયો ને લીફ્ટ નું બટન દબાવ્યું. લીફ્ટ આવે એટલામાં એક ગીત બનાવી દીધું…  “…કોઈ રોકો ના દીવાને કો, મન મચલ [...]

Follow

Get every new post delivered to your Inbox.