Disclaimer

આ બ્લોગ મેં મારા આનંદ માટે જ ચાલુ કર્યો છે. જો આ બ્લોગ માં મુકેલી કોઈ વસ્તુ તમારી હોય ને તમને લાગે કે એ વસ્તુ અહિયાં ના હોવી જોઈએ તો જરૂર થી એ વસ્તુ માટે કોમેન્ટ લખશો. હું પ્રેમ પૂર્વક એ વસ્તુ અહિયાં થી હટાવી લઈશ. અહિયાં ઘણી વસ્તુ ઓ ઈન્ટરનેટ પર થી મેળવેલી હોઈ શકે છે. જે વસ્તુ નો શાચો માલિક કોણ એતો એ માલિક જ જાણે. મને તો એ વસ્તુ ગમી એટલે અહિયાં મૂકી છે. કોઈ પણ કન્ટેન્ટ માટે કોઈ એ લીગલ તકરાર કરવી નહિ.

આ બ્લોગ માં મુકેલા ટીઆ, કોકુ ને મારા ફોટોસ ને પૂછ્યા વગર ક્યાય પણ વાપરવા નહિ.
આ બ્લોગ માં મુકેલી કોઈ પણ URL કે બાબત સાથે તમે સંમત ના હોવ તો એથી મારે કોઈ લેવા દેવા નથી. આ મારો બ્લોગ છે ને મારે એમાં જે મુકવું હોય એ મુકીશ. આ બ્લોગ માં મુકેલી દરેક URL કે સાઈટ કે કોઈ વસ્તુ કે કોઈ વ્યક્તિ ને હું બિરદાવતો નથી. મને જે સમયે જે સારું લાગ્યું એ મુક્યું છે.

 

Leave a comment

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Follow

Get every new post delivered to your Inbox.