કોકુ નો ઘોડો

  ટીઆ ને ઘણા સમય થી એક ઘોડો લેવાની ઈચ્છા હતી પણ એ સમય આવતો ના હતો. દિવાળી ની રજાઓ માં મમી, પપ્પા તો ગામડે ગયા હતા પણ અમે લોકો અહિયાં જ રહ્યા હતા. દિવાળી ના દિવસે અમે લોકો જયારે ફરવા નીકળ્યા હતા તો રસ્તા માં એક રાજસ્થાની ભાઈ આવા ઘોડા વેચતો હતો. આમ તો [...]

Follow

Get every new post delivered to your Inbox.