ઘણા દિવસે આજે સમય મળ્યો.

  ઘણા દિવસોથી એક યા બીજા કામ માં અટવાયેલો રહ્યો હતો. ક્યારેક આમ દોડવું પડે ને ક્યારેક તેમ. આજે જયારે આ મારો ડબ્બો (મારા આ સુંદર મજાના કોમ્પ્યુટર ને ટીઆ ઘુસ્સા માં ડબ્બો કહે. એને એમ લાગે છે કે હું એના કરતા આ ડબ્બા ને વધારે પ્રેમ કરું છું. લે તારે આ ડબ્બો તો મારું [...]

Follow

Get every new post delivered to your Inbox.