અનુરાગ રાઠોડ વિષે

નામ : અનુરાગ રાઠોડ

કામ : કોમ્પ્યુટર જોડે માથાકૂટ કરવી

ભણતર : સેન્ટ ઝેવિયર્સ કોલેજ માંથી ફીઝીક્સ ગ્રેજ્યુએટ અને સાથે સાથે મેથ્સ ગ્રેજ્યુએટ પણ. રાજકોટ થી ભણ્યો એમસીએ અને બીજું ઘણું જીવન ઉપયોગી જ્ઞાન.

એક્ષપર્ટ  : ઊંઘવું, જાગવું, સપના જોવા, મજાક મસ્તી, મેગી બનાવવી, જીવન જીવવા માં

શીખી રહ્યો છું : PHP, જીવન જીવવાની કળા, જીવન સામે જીતવાની કળા

ડ્રીન્કસ : ઓકેસનલી પણ નીટ જ ફાવે ( કોકાકોલા માં પાણી કે બરફ ના ગાંગડા નાખી ને તો કંઈ મજા આવે?  કોકાકોલા તો એકદમ ચિલ્ડ કરેલી હોય ને પીએ તો મજા આવે. એમાં પણ ખારીસીંગ નાખી ને ખાવાની તો બહુ મજા પડે. ઠંડા મતલબ કોકાકોલા).

ગુસ્સો આવે : ઝાડ-પાન ના દુશ્મન પર, પ્રદુષણ ફેલાવતા લોકો પર, CNG રીક્ષા લખી ને કેરોસીન થી ચલાવતા લોકો પર, પોલીથીન ની થેલીઓ નો બેફામ ઉપયોગ કરતા લોકો પર, વિદેશી સંસ્કૃતિ ને ગાળો આપે પણ પોતાના છોકરા ને કોન્વેન્ટ માં ભણાવતા લોકો પર ને બીજા ઘણા પર.

બહુ જ ગમતું ગીત : http://www.youtube.com/watch?v=LAwZVUOPrSA અથવા    http://www.youtube.com/watch?v=ykat1EISPfM

( અને આ પણ કેમ કે આ ટીઆ  નું મનપસંદ ગીત છે    http://www.youtube.com/watch?v=yhIAn1ISL_8 )

[ ગીતની  પસંદગી તો જુવો. એક ને ગમે ઓ હન્સીની કહા ઉડ ચલી ને બીજા ને ગમે જાનેજા ઢુંઢતા ફિર રહા -- ગીત અલગ પણ એક જ ભાવ.  શરીર અલગ પણ જીવ તો એક જ. ]

Email : anurag.rathod@gmail.com

Website : http://www.tianu.in

ફેસબુક પ્રોફાઈલ : http://www.facebook.com/anurag.rathod

Leave a comment

19 Comments

  1. અનુરાગ અને ટીઆ આપના બ્લોગને ગુજરાતી બ્લોગ્પીડિયા બ્લોગ એગ્રીગેટર માં સામેલ કર્યો છે મુલાકાત લેશો http://rupen007.feedcluster.com/
    અનુરાગ અને ટીઆ આપને ગરવા ગુજરાતીઓનું નેટજગત ગ્રુપમાં જોડાવા આમંત્રણ છે .મુલાકાત લેશો http://groups.google.co.in/group/netjagat

    Reply
  2. Dear Anurag,

    I used to see you talking to people around you and you used to make them laugh.

    I understood today, it’s all your humor, and ability to convey sensible things in humorous way.

    I read each word which includes World.

    Reply
  3. Mast blog.

    Keep writing!

    Reply
  4. Anuragbhai Tamara blog ni link ne me mara blog na Link heaven ma Muki che.

    Reply
  5. ડ્રીન્કસ : ઓકેસનલી પણ નીટ જ ફાવે ( કોકાકોલા માં પાણી કે બરફ ના ગાંગડા નાખી ને તો કંઈ મજા આવે? કોકાકોલા તો એકદમ ચિલ્ડ કરેલી હોય ને પીએ તો મજા આવે. એમાં પણ ખારીસીંગ નાખી ને ખાવાની તો બહુ મજા પડે. ઠંડા મતલબ કોકાકોલા). a khotu lak you che.

    ane a to nahi chal tu.. >> http://www.tianu.in/

    Reply
  6. પરાગ ઠક્કર

     /  November 4, 2010

    અનુરાગ ભાઇ,
    તમારો બ્લોગ સારો છે, પણ જો તમને વાંધો ન હોય તો એક નમ્ર નિવેદન છે, મેં તમારા બ્લોગ પર ૨-૩ જગ્યાએ ગુસ્સાને બદલે ઘુસ્સા શબ્દ વાંચ્યો તો તમે તેને કરેક્શન કરશો તો સારું લાગશે.

    Reply
  7. આજે શાંતિથી તમારો બ્લોગ વાંચ્યો ખરેખર સરસ છે. ખાસ કરીને પાણીપુરી વાળી પોસ્ટ બહૂ ગમી

    Reply
    • hu aasha rakhu ke tame roj roj aavsho ne maro blog vanchasho ne bija ne pan aa blog vishe kahesho.

      Reply
      • પાણીપુરીની બહુ મજા આવી! તમારી neat ડ્રીંક્સની રીત પણ ગમી. હું પણ તમારી જેમ પાણી neat જ પીઉં છું. બહુ ગરમી પડે તો કોક વાર બરફનો ગાંગડો ચાલે. અહીં રેસ્ટૉરાંમાં હોસ્ટ ડ્રીંક્સ વિશે પૂછે તો પણ “વૉટર નો આઇસ”નો અૉર્ડર હોય.

        તમારા બ્લૉગની એક વાત સાથે થોડો અસંમત છું: જેને કશું કામ કરવા ના હોય એ નવરો બેઠો બેઠો બ્લોગ લખે. અમે અમારી ટીઆને સવારે છ વાગે ચા બનાવી આપીએ, બ્રેકફાસ્ટ (કોલ્ડ સિરીઅલ) બનાવીએ, લંચ (બનાવે ટીઆ અને તેને ફિનીશ કરવામાં અમે) મદદ કરીએ, બપોરની ચા બનાવીએ અને તેમાંથી ટાઇમ મળે ત્યારે અમારો બ્લૉગ http://www.captnarendra.blogspot.com લખીએ. આમ કામ કર્યા પછી ટેમ મળે તો … પણ જવા દો. વાત તમારા બ્લૉગની છે. ઘણો સારો લાગ્યો અને ખુબ માણ્યો! અભિનંદન!

  8. chandravadan

     /  November 7, 2010

    Wecome to Gujarati WebJagat !
    Inviting you to Chandrapukar !
    DR. CHANDRAVADAN MISTRY
    http://www.chandrapukar,wordpress.com
    Hope to see you soon !

    Reply
  9. chetna

     /  November 28, 2010

    hi anurag this is fentastic i enjoed this site n u r a barave boy keep it up i like gujrati m gujrati i proud of gujrati but sorry to tell u i dont know hw to type gujrati in facebook or net coz m not lerned computer may be tht way ok nice to read u hv a nice u all ways

    Reply
  10. suzan

     /  મે 27, 2011

    computer jode mathakut tame karo cho pun vanchva ma amne maza aave che.

    Reply
  11. અનુરાગ,
    મજાનો બ્લોગ. મજાની વાતો. ખૂબ ખૂબ અભિનંદન.

    Reply
  12. http://www.girishparikh.wordpress.com બ્લોગ પર ‘આજનો પ્રતિભાવ’ વાંચવા તથા આપનો પ્રતિભાવ આપવા વિનંતી કરું છું.
    –ગિરીશ પરીખ

    Reply
  13. ખૂબ ખૂબ અભિનંદન.
    Ramesh Patel(Aakashdeep)

    Reply
  14. Arvind Adalja

     /  December 12, 2011

    આજ અનાયાસે જ આપના બ્લોગની મુલાકાત લેવાઈ ! બ્લોગ જગતમાં સ્વાગત ! આપની કોકોકોલા વાળી વાત ગમી ! અભિનંદન !

    Reply
  1. 2010 in review « ટીઆનુ નો ગુજરાતી બ્લોગ – tianu's gujarati blog

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Follow

Get every new post delivered to your Inbox.