05-01-2012

આજે કાર ના કાંચ સાફ કરવાનો કંટાળો આવ્યો અને એના પ્રતાપે થાકી જવાય એવી મુસાફરી મારે, ટીઆ  અને કોકું ને  કરવી પડી આજે એક વાત યાદ આવી મારા સાહેબ ની.. “બરાબર ભણજો નહિ તો લગન પછી બૈરી કહેશે ને કે બાજુવાળા ભાઈ એમની પત્ની માટે કેવી મોંઘી લીપસ્ટીક લાવ્યા છે. તમે તો મને સસ્તા માની લાવી આપી [...]

Follow

Get every new post delivered to your Inbox.