વેવ ગયું

ઘણા લોકો ગુગલ ને મોટો ખાં સમજે છે. એ જ કરે એ બેસ્ટ જ હોય ને કોઈ દિવસ ફેલ ના થાય. પણ એવું નથી. ગુગલ તો આવી હજારો વસ્તુઓ કરે છે ને એમાં થી ૧૦-૨૦ % લોકો સારી રીતે વાપરે છે. થોડા સમય પહેલા નાના નાના ટેણીયા મેણીયા ને જોઈએ તો ઓરકુટ પર ચડી ગયા [...]

Follow

Get every new post delivered to your Inbox.