INDIA જીતી ગયું.

INDIA જીતી ગયું ને હાશ થઇ. ઓફીસ ની રજા માથે ના પડી . પહેલા લાગ્યું હતું કે લોચો પડ્યો છે આ મેચ માં, પણ આપડા પ્લેયર્સ ઘણું સારું રમ્યા ને લગભગ હારેલી મેચ જીતીગયા.

Follow

Get every new post delivered to your Inbox.