તમને લાગશે કે આ શું ખોટો સ્પેલિંગ લખ્યો છે આ ભાઈ એ. પણ એવું નથી… આતો એક રીક્ષા ની પાછળ લખેલું જોયું ને એનો ફોટો પાડ્યો છે. ભલે એ ભાઈ નું અંગ્રેજી ખરાબ છે પણ એનું દિલ તો સારું છે કે કોઈ ચીલાચાલુ શાયરી ને બદલે એને ભગવાન નું નામ લખ્યું.
God Is GRAET ( Or Great !!! )
Posted by Anurag on October 22, 2010
http://anuragrathod.wordpress.com/2010/10/22/god-is-graet-or-great/
Previous Post
રોમાએ લખેલું એક બહુ જ સુદર વાક્ય.
રોમાએ લખેલું એક બહુ જ સુદર વાક્ય.
Next Post
Pakeezah – એક ખુબ જ અનોખી ટીકીટ
Pakeezah – એક ખુબ જ અનોખી ટીકીટ


Kartik
/ October 23, 2010આ રીક્ષા મેં ગુરુકૂળ-મેમનગરમાં બહુ વાર જોઈ છે.. :p
anuragrathod
/ October 23, 2010મેં આ પિક સંદેશ પ્રેસ, વસ્ત્રાપુર ની આગળ થી લીધું છે.
Rishi Mehta
/ October 25, 2010God is Great or (Greate) – Dil ki bat ko samajo; Bhavana o ko samjo
anuragrathod
/ October 25, 2010ha etle j to me kidhu ke bhale ene spelling na aavde, pan e dil no saro lage chhe.
વિવેક દોશી
/ November 5, 2010અમદાવાદના રીક્ષાવાળાની વાત જ અલગ છે.