મારા મિત્ર નીરવ શાહ એ મોકલાવેલા એક ઈ-મેલ માં આવેલી એક સ્લોગન ટી-શર્ટ.
આમ પણ મને સ્લોગન ટી-શર્ટ બહુ જ ગમે. એને મોકલાવેલી બધી ટી-શર્ટ તો અહિયાં નહિ મૂકી શકું ( કોઈ ટી-શર્ટ માં ખરાબ લખ્યું નથી).પણ આ મને બહુ જ ગમી એટલે મુકું છું. આ ટી-શર્ટ દરેક ઓફીસ માટે સાચી છે અને બધાને બીજા ની ઓફીસ ની છોકરીયો જ સારી લાગે
( પારકી થાળી માં લાડુ મોટો લાગે)
ચાલો જવા દો આ વાત. આમ પણ આ વિષય માં મારા થી મારી ઓફીસ વિષે કશું બોલાય એમ નથી. પણ હા એટલું કહીશ કે આ ટી-શર્ટ પહેરું તો મારી ઓફીસ માટે ખોટું નહિ હોય.
મજાક કરું છું મહિલાઓ. આ પોસ્ટ ને દિલ પર ના લેતા. મારી પાશે એક બીજું ટી-શર્ટ છે જેના પર લખેલું છે SORRY LADIES. હું હમેશા થી માનું છું કે “A GIRL IS EITHER GOOD OR VERY GOOD !” ( છોકરી ક્યાં તો સારી હોય ક્યાં તો બહુ સારી હોય.) . છોકરાઓ જ ડફોળ હોય છે. જે આટા ફેર માર્યા કરે.

Madhav / Harshad
/ October 16, 2010Tamara Office ni Chhokrio pan blog vanche chhe ke…? to jara savdhan rehjo !!
Dilip Gajjar
/ October 16, 2010Dear Madhav I like your Post with differant concept Slogun on Teeshirt !
મને ગયા વિકે જ એક ટી શર્ટ મળી ગઈ જેમા પર લખેલું હુમાનીટી ફર્સ્ટ અને બે મશિનગન,અને વચ્ચે કોણ હીરો મોડેલ હતા ખબર છે ? આપણા શ્પેશ્યલ હેર સ્ટાઈલ્વાલા મોહન્દાસ કરમચન્દ ગાંધી..મે ફેસ બુક પર મારો ફોટો મુક્યો છે..with my Poem check it..Thanks
मानवताका बीज हृदयमे जब अंकुरित होता है
सृष्टिबागमे मानव जीवन तब विकसित होता है
http://www.facebook.com/dilipg1
Madhav / Harshad
/ October 17, 2010Dilipbhai aa Post Anuragbhai ni chhe mari nahi.. checking out your photo.
Soham Raval
/ October 16, 2010e gamyu ho bhai…jordar…
Samir
/ October 17, 2010E bhai chokar dafod na hoy.. e to chokri o ne saru lage et le tame lako cho.. Baki office to office che.. ho..